આ વીડિયો ધોરણ 8ના વિદ્યાર્થીઓને સામાજિક વિજ્ઞાન વિષયના ચેપટર "ભારતમાં યુરોપીયન પ્રજાનું આગમન" નું ખુબજ ઉંડાણથી સમાજ આપવા માટે બનાવવામાં આવ્યો છે.આ વિડીઓમાં ચેપટર માં અંગ્રેજ શાસન વિશે ઊંડાણમાં સમાજ આપશે આ વિડિઓ એ દરેક વિદ્યાર્થી માટે રિવિઝન કરવાનું એક આદર્શ મટીરીયલ બની રહેશે.